Skip to content
13-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Chotila
  • CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ
  • Chotila

CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ

Sunny Vaghela 13-March-2026
unnamed (7)

પરણિતા સાથે સંબંધ રાખવા માટે માથાકુટ ઊભી થઈ

ચોટીલા તાલુકાના પિયાવા ગામે રહેતા દયાબેન સંજયભાઈ જોગરાજીયા આગાઉ પોતાના ગામમાં રહેતા વિજયભાઈ છગનભાઈ જોગરાજીયા સાથે મૈત્રી કરાર કરેલ હોય પરંતુ સમાજના આગેવાનોની સમજાવટ બાદ મૈત્રી કરાર રદ કરાવેલ હતા છતાં વિજયભાઈ દ્વારા વારંવાર પરણિતાને સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હતો અને ગત ૧ માર્ચના રોજ સવારના સમયે પરિણીતાના ઘરની પાછળ આવી શખ્સ દ્વારા પરણિતા પાસે રૂપિયાની માંગણી કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે આ અંગે પરણિતા સાસરીપક્ષ દ્વારા વિજયભાઈ જોગરાજીયાના પરિવારને સમજાવવા માટે જતા છગનભાઈ ગોવિંદભાઈ જોગરાજીયા, ચેથાભાઈ ગોવિંદભાઈ જોગરાજીયા તથા ગોપાલભાઈ છોટાભાઈ જોગરાજીયા દ્વારા હાથમાં લાકડી અને છરી જેવા હથિયારો લઇ પરિણીતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પરણિતાએ ચારેય શખ્સો વિરુધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ
Next: PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

આ પણ વાંચો

chotila-liquor-worth-1-77-crores-seized-from-vadwala-darshan-hotel-in-nani-moldi
1 minute read
  • Chotila

Chotila: નાની મોલડીમાં ‘વડવાળા દર્શન’ હોટલમાંથી 1.77 કરોડનો દારૂ જપ્ત

thepeoplesexpress.admin 03-December-2025 0
Videoshot_20251124_150554
1 minute read
  • Chotila

Chotila / ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા

Sunny Vaghela 24-November-2025 0
sacharachar_20251121_160350_0000
1 minute read
  • Chotila

Chotila/ ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના રહેણાક મકાન પર ફાયરિંગ

Sunny Vaghela 21-November-2025 0

Recent Posts

  • PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો
  • CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ
  • MULI/મુળીના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફીયાઓ વિરુધ ગુનો નોંધાયો
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260313_182723
  • Surendranagar

PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

Sunny Vaghela 13-March-2026 0
unnamed (7)
  • Chotila

CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ

Sunny Vaghela 13-March-2026 0
IMG_20260313_153112
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ

Sunny Vaghela 13-March-2026 0
unnamed (2)
  • Muli

MULI/મુળીના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફીયાઓ વિરુધ ગુનો નોંધાયો

Sunny Vaghela 13-March-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.