Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • Dhrangadhra/ ધ્રાંગધ્રામાં ટ્રાફિક ફરજ પરના પોલીસકર્મી અને હોમગાર્ડ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
  • Dhrangadhra

Dhrangadhra/ ધ્રાંગધ્રામાં ટ્રાફિક ફરજ પરના પોલીસકર્મી અને હોમગાર્ડ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ

Sunny Vaghela 09-November-2025 1 minute read
Videoshot_20251109_140011

ધ્રાંગધ્રા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાની ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ જવાન પર બોલેરો કારના ચાલકે કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પોલીસે આરોપી કાર ચાલકને કાર સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નરશીપરા વિસ્તારમાં ઘટના
શનિવારે મોડી સાંજે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ કરસનભાઈ સોલંકી અને હોમગાર્ડ જવાન રાજદીપસિંહ ઝાલા શહેરના નરશીપરા વિસ્તાર ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે રોકડિયા સર્કલ તરફથી આવી રહેલી એક બોલેરો કાર (નંબર GJ 13 AX 1405) ને ફરજ પરના જવાનોએ અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

કાર ચાલકે ઇરાદાપૂર્વક હુમલો કર્યો
કાર ચાલકે કાર અટકાવવાને બદલે પૂર ઝડપે પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ સોલંકી અને હોમગાર્ડ જવાન રાજદીપસિંહ ઝાલા પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બંને કર્મચારીઓને ઈજાઓ પણ પહોંચી હતી.

આરોપીની ધરપકડ
હત્યાના પ્રયાસની આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. બોલેરો કાર ચાલક મેહુલભાઈ હીરાભાઈ ખરગીયા (રહે: મૂળી) ને તેની બોલેરો કાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે.ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ (IPC 307) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Dhrangadhra (ધ્રાંગધ્રા )

Post navigation

Previous: MULI/મૂળી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ 
Next: Dhrangadhra/ ધ્રાંગધ્રામાં દારૂબંધી ભંગ: દારૂ વેચતા બે અને નશાની હાલતમાં એક શખ્સ ઝડપાયા

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.