Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Chotila
  • Chotila / ચોટીલા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
  • Chotila

Chotila / ચોટીલા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

Sunny Vaghela 16-September-2025
Videoshot_20250916_163915

ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસને ખેડૂતોના પ્રશ્ન પણ યાદ આવ્યા

સુરેન્દ્રનગર: કહેવાય છે કે કોઈપણ રાજકીય પક્ષ જાહેરમાં લોકોના પ્રશ્નો ઉઠાવતા દેખાય એટલે ખબર પડે કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારે ચોટીલા ખાતે પણ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના મુદ્દે કિશન યાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

જેમાં ચોટીલા વિધાનસભામાં રહેતા ખેડૂતોના અતિવૃષ્ટિની સહાય, પ્રધાન મંત્રી વીમા ફસલ યોજનાનો પાક વીમો, ખેડૂતોના પાકના પૂરતા ભાવ, ખેડૂતોના સાધનોને ટેક્સ મુક્તિ જેવા અનેક પ્રશ્નોની માંગ સાથે રેલી યોજી ચોટીલા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આ તકે પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, વિક્રમભાઈ રબારી, હરદેવસિંહ જાડેજા ખોડાભાઇ ખોરાણી સહિતના કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા. આ તરફ કોંગ્રેસ પક્ષને ચૂંટણી નજીક આવતા જ ખેડૂતોને વર્ષોથી મૂંઝવતા પ્રશ્નો યાદ આવતા હોવાનો કટાક્ષ થયો હતો

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Chotila (ચોટીલા) Congress (કોંગ્રેસ) Farmer (ખેડૂત)

Post navigation

Previous: SMC Raid / લીંબડીના જાખણ ગામ નજીક હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
Next: Than / થાનગઢના અભેપર ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ સમયે સ્થાનિક પોલીસ ત્રાટકી

આ પણ વાંચો

chotila-liquor-worth-1-77-crores-seized-from-vadwala-darshan-hotel-in-nani-moldi
1 minute read
  • Chotila

Chotila: નાની મોલડીમાં ‘વડવાળા દર્શન’ હોટલમાંથી 1.77 કરોડનો દારૂ જપ્ત

thepeoplesexpress.admin 03-December-2025 0
Videoshot_20251124_150554
1 minute read
  • Chotila

Chotila / ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા

Sunny Vaghela 24-November-2025 0
sacharachar_20251121_160350_0000
1 minute read
  • Chotila

Chotila/ ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના રહેણાક મકાન પર ફાયરિંગ

Sunny Vaghela 21-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.