Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે કોંગી કાર્યકરોનો વિરોધ
  • Dhrangadhra

ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે કોંગી કાર્યકરોનો વિરોધ

Sunny Vaghela 04-October-2025
IMG_20251004_125211

• સોશિયલ મીડિયા પર કાર્યકરોએ બળાપો ઠાલવી વિરોધ નોંધાવ્યો

રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે રાજકીય પક્ષોમાં પણ નવા જૂની શરૂ થઈ છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખને હાલમાં જ રીપીટ કરવામાં આવ્યા હતા.

જે શહેર કોંગ્રેસ પ્રમુખ સામે હવે કાર્યકરો સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવતા નજરે પડ્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખ રમેશભાઈ ડાભી ગત ટર્મ પ્રમુખ તરીકે રહી ચૂક્યા હતા. જે બાદ હવે ફરીથી પ્રમુખ તરીકે રીપીટ કરવામાં આવ્યા હતા.

જેની સામે કાર્યકરોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા જણાવ્યું હતું કે જ્યારે ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખની સેન્સ પ્રક્રિયા હતી ત્યારે પોતાની સાથે ખાનગી કંપનીમાં નોકરી કરતા કામદારોને સાથે લઈ જઈ સેન્સ આપવી પ્રમુખ બની બેઠા છે.

જે અંગે સાથી કામદારોને જાણ કર્યા હોવાનો મેસેજ પણ સોશિયલ મીડિયા પર રજૂ કર્યો હતો. ત્યારે એક તરફ ધ્રાંગધ્રા આર્થનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ શહેર કોંગ્રેસના પ્રમુખનો સોશિયલ મીડિયા પર પોતાના પક્ષના કાર્યકરો ખુલ્લેઆમ વિરુધ કરતા હોવાથી કંઈક નવાજૂની થાય તેવા ઇંધણની શક્યતા સેવાઈ રહી છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Chotila/ચોટીલાના કાબરણ ગામના મહિલા સહિત બે ઇસમોને વિજ્ઞાન જાથાએ ઉઘાડા પાડ્યા 
Next: થાનગઢના જોગઆશ્રમ નજીકથી શંકાસ્પદ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.