Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતી નિમિતે સ્વછતા રેલીનું આયોજન કરાયું
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતી નિમિતે સ્વછતા રેલીનું આયોજન કરાયું

Sunny Vaghela 02-October-2025
IMG_20251002_170229

• પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા અને ધારાસભ્ય રેલીમાં જોડાયા

દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીના જન્મ જયંતી નિમિતે ઠેર ઠેર સામાજિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતી નિમિતે ખાસ સ્વછતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ગ્રીનચોક ખાતેથી બજારના મેઈન રોડ પર રેલી યોજી હતી કાર્યક્રમ દરમિયાન સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સ્વછતાનો સંદેશો પાઠવ્યો હતો જ્યારે આ સ્વછતા રેલીમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા અને ધરાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના આગેવાનો જોડાયા હતા શહેરની મુખ્ય બજારમાં દુકાન નજીક નાખવામાં આવેલી કચરો એકત્ર કરી સ્વછતા હાથ ધરી હતી સાથે જ વેપારીઓને પોતાની દુકાનની બહાર કચરો નહીં ફેંકવા અપીલ કરી હતી. આ તકે આઇ.કે.જાડેજા દ્વારા સૌના સહિયારા પ્રયાસથી શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે આહવાન કરાયું હતું.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Chuda/ચુડાના કોરડા ગામે રૂપિયાની લેતીદેતી યુવાનનું અપહરણ કરી માર માર્યો
Next: DHRANGADHRA/ધ્રાંગધ્રા શહેરમાં ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ પર પ્રાંત અધિકારીનો દરોડો

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.