Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Muli
  • Muli/મુળી પંથકના ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર સ્વીકારવાની મનાઈ
  • Muli

Muli/મુળી પંથકના ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર સ્વીકારવાની મનાઈ

Sunny Vaghela 07-November-2025 1 minute read
Image - 01_20251107_230523_0000

• પાક ધિરાણની (C.C) લોન માફ કરવા સરકાર પાસે ખેડૂતોની માંગ

રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના બાગાયતી પાકને મોટું નુકશાન થયું હતું. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકશાની અંગે પ્રહેલા સર્વે કામગીરી કરવા આદેશ કર્યો હતો.

જે બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે દશ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેને લઇ ખેડૂતને એક હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા વળતર આપવાનો નિર્ણય લેવાયો છે.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર આપવાના નિર્ણયને મૂળી તાલુકાના ખેડૂતોએ નકાર્યો છે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા સહિતના ખેડૂતોએ સ્પષ્ટપણે પ્રતિ ખેડૂત બે હેક્ટર દીઠ 44 હજાર રૂપિયાનું વળતરનો અસ્વીકાર કરી પાક ધિરાણની (C.C) લોન માફ કરવા માંગ કરી છે.

મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા જણાવ્યું હતું કે ” રાજ્ય સરકારે પ્રતિ ખેડૂતોને એક હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા વળતરની જાહેરાત કરી છે જેમાં એક ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં વળતર ચૂકવશે એટલે કે એક ખેડૂતને માત્ર 44 હજાર રૂપિયા ચૂકવશે પરંતુ ખેડૂતોને નુકસાની થયેલ પાકના વાવેતરમાં ઓછામાં ઓછા એક વિઘા દીઠ 17થી 20 હજારનો ખર્ચ થયો હતો જેની સામે હેક્ટરે 22 હજાર રૂપિયા આપવાની જાહેરાત માત્ર ખેડૂતોને લોલીપોપ આપવા સમાન છે. જેથી ખરા અર્થે ખેડૂતો માટે સંવેદનશીલતા દાખવતી સરકારે પાક ધિરાણની લોન માફ કરવા માંગ કરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Muli (મુળી) Ramkubhai karpada (રામકુભાઈ કરપડા) Unseasonal Rain (કમોસમી વરસાદ)

Post navigation

Previous: Limbdi/ લીંબડી ખાતે સસ્તા ભાવે ડોલર આપવાની લાલચથી છેતરપિંડી કરનારા ત્રણ ઝડપાયા
Next: DHRANGDHRA/ધ્રાંગધ્રા નગરપાલિકાના મહિલા સુધરાઈ સભ્યની વકીલ સાથે માથાકુટ

આ પણ વાંચો

IMG-20251109-WA0014
1 minute read
  • Muli

MULI/મૂળી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ 

Sunny Vaghela 09-November-2025 0
Image - 01_20251107_153611_0000
  • Muli

MULI/મૂળી પંથકમાં ઇનામી ડ્રો ટિકિટના લાલચે અનેક છેતરપિંડીનો ભોગ બન્યા

Sunny Vaghela 07-November-2025 0
IMG_20251106_162830
  • Muli

MULI/મૂળીના રાયસંગપર ગામે એક જ પરિવારના દસ સભ્યો પર લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો

Sunny Vaghela 06-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.