Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • Dhrangadhra: ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતા ત્રણ સ્ટોલ પરથી 20 લાખના ફટાકડા જપ્ત
  • Dhrangadhra

Dhrangadhra: ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતા ત્રણ સ્ટોલ પરથી 20 લાખના ફટાકડા જપ્ત

thepeoplesexpress.admin 10-October-2025 1 minute read
Firecrackers worth Rs 20 lakh seized from three stalls selling illegal firecrackers in Dhrangadhra
  • ધ્રાંગધ્રામાં ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ ધારકો પર તંત્રની તવાઈ

Dhrangadhra News | ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ ધારકો પર પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા તવાઈ બોલાવી છે દરોડા દરમિયાન કુલ 20 લાખ રૂપિયાના ફટાકડા જપ્ત કરાયા હતા.

રાજ્યમાં દિવાળીની સીઝન નજીક આવતા ઠેર ઠેર ગેરકાયદેસર લાયસન્સ વગર ફટાકડાના સ્ટોલ ઊભા કરી કોઈપણ જાતનો સેફ્ટી રાખ્યા વગર ફટાકડાના વેચાણ થયા નજરે પડે છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં પણ ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ ધારકો દ્વારા પોતાની હાટડીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ આ વખતે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ પર દરોડા કરી મુદામાલ જેટ કરવાની કામગીરી હાથ ધરી હતી.

જેમાં આગાઉ પણ ગત તા: 1 ઓક્ટોમ્બરના રોજ રાજકમલ ચોક નજીક આવેલી ફટાકડાના ગેરકાયદે સ્ટોલ પર દરોડો કરી ફટાકડા અને દુકાન સીલ કરવામાં આવી હતી જે બાદ ફરથી પ્રાંત અધિકારી, મામલતદાર, રેવન્યુ સ્ટાફ સહિતની ટીમ સાથે ધ્રાંગધ્રા શહેરના ફટાકડાના સ્ટોલ પર તપાસ હાથ ધરી શહેરી વિસ્તારમાંથી કુલ ત્રણ ફટાકડાના ગેરકાયદે સ્ટોલ પરથી 20 લાખ રૂપિયાના ફટાકડા અને એક દુકાન તથા એક ગોડાઉન માફક ઉપયોગ થતા ઘરને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે પ્રાંત અધિકારી દ્વારા ફટાકડા ધારકો પર તવાઈ બોલાવતા એની ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલ ટપોટપ બંધ થવા લાગ્યા હતા.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Dhrangadhra (ધ્રાંગધ્રા ) Firecrackers (ફટાકડા)

Post navigation

Previous: Dhrangadhra: રામપરા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર LCBનો દરોડો
Next: Dhrangadhra: ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું મુકાયું, પર્યટકો 14 જૂન સુધી મુલાકાત લઈ શકશે

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.