Skip to content
13-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dasada
  • PATDI/દસાડા શંખેશ્વર રોડ પર ઈકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
  • Dasada

PATDI/દસાડા શંખેશ્વર રોડ પર ઈકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

Sunny Vaghela 11-March-2026
unnamed (4)

• ઈકો કારના ચોરખાનામાંથી ૨૧૫ નંગ વિદેશી દારૂની બોટલ જાત કરાઈ

દસાડા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન દસાડાથી શંખેશ્વર રોડ પર ઈકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે વોચ ગોઠવી હતી જે દરમિયાન જીજે ૦૮ બી બી ૦૯૧૨ નંબરની ઈકો કાર નીકળતા પોલીસે કારને અટકાવી તેમાં તપાસ કરતા અંદર ચોરખાનું બનેલું હોય જેમાંથી જુદા જુદા બ્રાન્ડના નાની મોટી વિદેશી દારૂ કુલ ૨૧૫ નંગ કિંમત ૪૨,૯૦૦ રૂપિયાનો જપ્ત કર્યો હતો સાથે કાર ચાલક કાંતિભાઈ રૂપશીભાઈ નાઇ (રહે: વાવ) ને ઝડપી લઇ તેની પાસેથી એક મોબાઇલ કિંમત ૫૦૦૦ રૂપિયા તથા એક ઈકો કાર કિંમત ૩,૦૦,૦૦૦ રૂપિયા મળી કુલ ૪,૧૦,૩૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
Next: DHRANGADHRA/ધ્રાંગધ્રા વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આ પણ વાંચો

IMG-20250926-WA0052
  • Dasada

પાટડીના મેરા ગામના ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે LCB ટીમે ઝડપી પાડ્યો

Sunny Vaghela 26-September-2025 0
ગ્રામ્ય વિસ્તારોના રોડ પર બાવળોની ઝાડીથી રાહદારીઓ પરેશાન_20250925_143001_0000
  • Dasada

Patdi/પાટડીના ઓડુ અને ખારાઘોઢા ગામે ખેતરમાં ભેલાણ અંગે ગુન્હો નોંધાયો

Sunny Vaghela 25-September-2025 0
ગ્રામ્ય વિસ્તારોના રોડ પર બાવળોની ઝાડીથી રાહદારીઓ પરેશાન_20250922_134708_0000
  • Dasada

Patadi/પાટડી સુરેન્દ્રનગર રોડની કામગીરી ખોરંભે ચડતા સ્થાનિકો અકળાયા

Sunny Vaghela 22-September-2025 0

Recent Posts

  • PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો
  • CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ
  • MULI/મુળીના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફીયાઓ વિરુધ ગુનો નોંધાયો
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260313_182723
  • Surendranagar

PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

Sunny Vaghela 13-March-2026 0
unnamed (7)
  • Chotila

CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ

Sunny Vaghela 13-March-2026 0
IMG_20260313_153112
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ

Sunny Vaghela 13-March-2026 0
unnamed (2)
  • Muli

MULI/મુળીના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફીયાઓ વિરુધ ગુનો નોંધાયો

Sunny Vaghela 13-March-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.