Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • Dhrangadhra/ધ્રાંગધ્રાના હરીપર ગ્રામ પંચાયતે પ્રેમલગ્ન કાયદાના સુધારાની માંગને ટેકો આપ્યો
  • Dhrangadhra

Dhrangadhra/ધ્રાંગધ્રાના હરીપર ગ્રામ પંચાયતે પ્રેમલગ્ન કાયદાના સુધારાની માંગને ટેકો આપ્યો

Sunny Vaghela 04-October-2025 1 minute read
Image - 01_20251004_172850_0000

• SPGની માંગને ગ્રામ પંચાયતે લેટરપેડ સંમતિ પાઠવી

રાજ્યમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ પરિવારની દીકરીઓને ભગાડી જઈ પ્રેમ લગ્ન કરવાના બનાવોમાં વધારો થયા સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવા માંગ કરાઈ હતી.

જેને લઇ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓનો ટેકો મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગ્રામ પંચાયત દ્વારા સરદાર પટેલ સેવાદળના માંગને સંમતિ પાઠવતો લેટરપેડ સામે આવ્યો છે.

જેમાં પ્રેમ લગ્ન અંગેના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે જણાવ્યું છે કે “જ્યાં યુવતીનો રહેણાક પુરાવો હોય તે વિસ્તારની લાગુ પડતી રજીસ્ટર કચેરી ખાતે જ લગ્ન માન્ય ગણવા, લગ્ન માટે ડોક્યુમેન્ટનું વેરીફીકેશન સ્થાનિક પોલીસ મથકના હવાલે આપવું, લગ્ન નોંધણી બાદ પ્રમાણપત્રની જવાબદારી સ્થાનિક મામલતદાર અથવા જિલ્લા કલેકટરને સોંપવી તથા લગ્ન નોંધણી માટે દીકરીના માતા પિતાની પરવાનગી ફરજિયાત કરવી.”

આ ચાર મુદ્દા સાથે હરીપર ગ્રામ પંચાયત દ્વારા પોતાના પંચાયતી લેટરપેડ પર લગ્ન નોંધણી અંગેના કાયદામાં સુધારો કરવા માંગ કરી છે જેના લીધે પ્રેમ લગ્નમાં થતા વધારા પર અંકુશ લાવી શકાય છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: થાનગઢના જોગઆશ્રમ નજીકથી શંકાસ્પદ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો
Next: Chotila/ચોટીલામાં એક વર્ષ પૂર્વે નિર્માણ થયેલા રોડના ભ્રષ્ટાચાર સામે આવ્યો

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.