Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર સરકારી જમીન પર ગેરકાયદેસર હોડિંગ બોર્ડ
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર સરકારી જમીન પર ગેરકાયદેસર હોડિંગ બોર્ડ

Sunny Vaghela 03-October-2025 1 minute read
IMG-20251003-WA0008

• ગ્રામ પંચાયતો દ્વારા અનેક રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય

સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગની સરકારી અને ગૌચર જમીન પર ગેરકાયદેસર કબ્જો જોવા મળે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા – માલવણ હાઈવે પર કેટલીક સરકારી જમીનો પર ગેરકાયદેસર હોડિંગ બોર્ડ લગાવી દર મહિને લાખ્ખોની કમાણી કરતા ખાનગી કામોની સામે આગાઉ ગ્રામ પંચાયત અને જાગૃત નાગરિકો દ્વારા ધ્રાંગધ્રા પ્રાંત કચેરી ખાતે રજૂઆતો કરી હતી.

જે બાદ તંત્રે હાઈવે પર આવેલી સરકારી પડતર જમીનો પર ચકાસણી હાથ ધરી હતી જોકે આ ચકાસણી બાદ હજુ સુધી હાઇવે પર હોડિંગ બોર્ડ યથાવત જોવા મળે છે જેથી રજૂઆતકર્તાઓની રજૂઆત સામે તંત્રની કામગીરી શૂન્ય હોવાનું સને આવ્યું છે. આ તરફ હાઈવે પર લગાવવામાં આવેલા હોડિંગ બોર્ડ ભારે પવન અને વરસાદી વાતાવરણમાં ઘટકરૂપી સાબિત થાય છે.

જેમાં ભારે પવનના લીધે હોડિંગ બોર્ડના લીધે રાહદારીઓ સાથે મોટી દુર્ઘટના થવાના એંધાણ રહે છે ત્યારે હાઈવેની સરકારી જમીનો પર હોડિંગ બોર્ડ લગાવતી ખાનગી કંપની દ્વારા સરકારી જમીનના ઉપયોગ માટે નિયમનુસાર ભાડું ચૂકવવું પડે છે પરંતુ હોવી પર તદ્દન ગેરકાયદેસર ઊભા કરેલા મસમોટા હોડિંગ બોર્ડની ખાનગી કંપનીઓ દ્વારા એકપણ રૂપિયો સરકારી તિજોરીમાં ભરપાઈ નહીં કરી દર મહિને લાખો રૂપિયા કમાય છે જેના પર કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Muli/મૂળીના ચિત્રોડી નદીની દુર્ઘટના મામલે કોન્ટ્રાકટર સહિત બે વિરુધ ગુન્હો નોંધાયો
Next: Chotila/ચોટીલાના કાબરણ ગામના મહિલા સહિત બે ઇસમોને વિજ્ઞાન જાથાએ ઉઘાડા પાડ્યા 

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.