Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • Dhrangadhra/ધ્રાંગધ્રાના નરશીપરામાં LCBનો દરોડો, 49 હજારનો દારૂ ઝડપાયો
  • Dhrangadhra

Dhrangadhra/ધ્રાંગધ્રાના નરશીપરામાં LCBનો દરોડો, 49 હજારનો દારૂ ઝડપાયો

Sunny Vaghela 11-November-2025
IMG_20251111_164822

• દેશી અને વિદેશી દારૂ મળી કુલ 49,740 રૂપિયાનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર ખાતે પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા કેતનભાઇ મકવાણાના રહેણાક મકાનમાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે.જાડેજા, અસલમખાન મલેક, સંજયભાઈ પાઠક, દશરથભાઈ રબારી તથા પ્રતાપસિંહ રાઠોડ સહિતની ટીમ દ્વારા રહેણાક મકાનમાં દરોડો કરી દેશી દારૂ બનાવવાનો આથો 300 લિટર કિંમત 7500 રૂપિયા તથા વિદેશી દારૂ 192 નંગ કિંમત 42,240 રૂપિયા એમ કુલ મળી 49,740 રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ જપ્ત કરી નાશી ગયેલ કેતનભાઇ ઉર્ફે નકો નવીનભાઈ મકવાણા રહે: નરશીપરા વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Desi Daru (દેશી દારૂ) Dhrangadhra (ધ્રાંગધ્રા ) LCB Raid (LCBનો દરોડો) liquor (દારૂ) Liquor Raid (દારૂનો દરોડો)

Post navigation

Previous: Dhrangadhra/ધ્રાંગધ્રાના નર્મદા ક્વાટરમાંથી વિદેશી દારૂ ઝડપાયો
Next: Than/થાનગઢ શહેરમાં તસ્કરોનો તરખાટ: એક સાથે ત્રણ દુકાનના તાળા તૂટ્યા

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.