Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Chotila
  • Chotila/ચોટીલા ખાતે નોરતાના પ્રથમ દિવસે માઇ ભક્તો ભક્તિમાં લીન
  • Chotila

Chotila/ચોટીલા ખાતે નોરતાના પ્રથમ દિવસે માઇ ભક્તો ભક્તિમાં લીન

Sunny Vaghela 22-September-2025
ગ્રામ્ય વિસ્તારોના રોડ પર બાવળોની ઝાડીથી રાહદારીઓ પરેશાન_20250921_230041_0000

• ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રી નિમિતે હજારો ભક્તો ઉમટી પડશે

સુરેન્દ્રનગર(બ્યુરો): ગુજરાતના શક્તિપીઠોમાં એક સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચામુંડા માતાજી બિરાજમાન છે. જેથી ચોટીલા ખાતે આખા વર્ષ દરમિયાન માઇભક્તો દૂર દૂરથી દર્શને આવે છે.

પરંતુ જ્યારે નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આજથી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવાનો કંઈક વિશેષ મહિમા હોય છે. નવરાત્રી હિન્દુ માટે ભક્તિ માતાજીની આરાધના અને મંત્ર જાપ કરવા માટેના દિવસો હોય છે.

જેમાં તમામ લોકો પોતપોતાના કુળદેવીનું સ્મરણ કરી આખા દિવસમાંથી થોડો સમય કાઢીને પણ માતાજીની સ્તુતિ અને આરાધના કરે છે. ત્યારે આ નવરાત્રી દરમિયાન ચોટીલા ખાતે પણ માતાજીના દર્શને આવતા માઇભક્તોમાં ઘસારો જોવા મળશે જેના લીધે ચામુંડા માતાજીના મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.

જેથી તમામ ભક્તો માતાજીના દર્શન કરી શકે. આ સિવાય માતાજીનો નવ દિવસ સુધી દરરોજ અલગ અલગ પ્રકારનું સુશોભન કરવામાં આવશે જેમાં માતાજીના જુદા જુદા સ્વરૂપોના પણ દર્શન થશે આ નવ દિવસ દરમિયાન રાજ્ય અને રાજ્ય બહારથી હજજારો માઈ ભક્તો માતાજીના દર્શન કરી પોતાના અને પોતાના કુળની રક્ષા કરવા માટે માતાજી પાસે આશીર્વાદ લઈ ધન્યતા અનુભવશે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Chotila/ચોટીલાના તાત્કાલિક C.O દ્વારા માહિતી આપવામાં વિલંબ કરતા દંડ ફટકાર્યો
Next: “ધ પીપલ્સ એક્સપ્રેસ” વેબ સાઇટનું આજથી પ્રારંભ

આ પણ વાંચો

chotila-liquor-worth-1-77-crores-seized-from-vadwala-darshan-hotel-in-nani-moldi
1 minute read
  • Chotila

Chotila: નાની મોલડીમાં ‘વડવાળા દર્શન’ હોટલમાંથી 1.77 કરોડનો દારૂ જપ્ત

thepeoplesexpress.admin 03-December-2025 0
Videoshot_20251124_150554
1 minute read
  • Chotila

Chotila / ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા

Sunny Vaghela 24-November-2025 0
sacharachar_20251121_160350_0000
1 minute read
  • Chotila

Chotila/ ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના રહેણાક મકાન પર ફાયરિંગ

Sunny Vaghela 21-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.