Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Than
  • THANGADH/થાનગઢના મોરથળા ગામે સફેદ માટીના ખનન પર ખાણ ખનિજ વિભાગનો દરોડો
  • Than

THANGADH/થાનગઢના મોરથળા ગામે સફેદ માટીના ખનન પર ખાણ ખનિજ વિભાગનો દરોડો

Sunny Vaghela 04-October-2025
IMG-20251004-WA0041

• હિટાચી મશીન સહિત લાખ્ખો રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ધમધોકાર ચાલી રહી છે તેવામાં થાનગઢ ખાતે કોલસો તથા સફેદ માટીનું ખનન દિન દહાડે ચાલતું હોવા છતાં પણ સ્થાનિક અધિકારીઓ આંખ આડા કાન રાખી બેઠા હોય તેવું નજરે પડે છે.

તેવામાં થાનગઢ તાલુકાના મોરથળા ગામે સફેદ માટીનું ખનન થતું હોવાની જાણ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગને થતા ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર સહિતની ટીમ દ્વારા મોરથળા ગામે સીમ વિસ્તારમા દરોડો કરી સફેદ માટીનું ખનન ઝડપી લીધું હતું.

આ સફેદ માટીનું ખનન થતા સ્થળ પરથી એક હિટાચી મશીન અને સફેદ માટીનું જથ્થો સીઝ કરી જમીનની માપણી કરવાની કામગીરી હાથ ધરી ખનિજ માફિયા વિરુધ કાર્યવાહી આદરી છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Chotila/ચોટીલામાં એક વર્ષ પૂર્વે નિર્માણ થયેલા રોડના ભ્રષ્ટાચાર સામે આવ્યો
Next: Chotila/ચોટીલા ખાતે RSSને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા ઉત્સવ ઊજવાયો

આ પણ વાંચો

Illegal coal mining caught in Abhepar village than
1 minute read
  • Than

Than: અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું, 17 લાખનો મુદ્દામાલ જપ્ત

thepeoplesexpress.admin 19-December-2025 0
man-arrested-with-liquor-worth-rs-1-86-lakh-from-than-city
1 minute read
  • Than

Than: થાન શહેરમાંથી રૂ.1.86 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો

thepeoplesexpress.admin 04-December-2025 0
Than Illegal mining of carbocell was caught from the seam of Velala (sa)
1 minute read
  • Than

Than: વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું

thepeoplesexpress.admin 04-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.