Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Sayla
  • Sayla/સાયલાના નાના હરણીયા ગામની સીમમાં દેશી દારૂની ફેક્ટરી ઝડપાઇ
  • Sayla

Sayla/સાયલાના નાના હરણીયા ગામની સીમમાં દેશી દારૂની ફેક્ટરી ઝડપાઇ

Sunny Vaghela 10-November-2025 1 minute read
IMG-20251110-WA0025

દેશી દારૂ, ઈકો કાર સહિત કુલ 5.42 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત

Sayla News | સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે નાના હરણીયા ગામથી ગઢેશી ગામ તરફ જવાના માર્ગે વોંકળામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કર્યો હતો.

પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો 6200 લિટર કિંમત 1.55 લાખ રૂપિયા, દેશી દારૂ 910 લિટર કિંમત 1.82 લાખ રૂપિયા, ઈકો કાર કિંમત બે લાખ રૂપિયા, એક ટુ વ્હીલર બાઈક કિંમત 20,000 રૂપિયા તથા એક સબમર્શીબલ પંપ કિંમત 3000 રૂપિયા સહિત કુલ 5.42 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી

અમરબાઈ બાબુભાઈ તડવી (મૂળ રહે: છોટાઉદેપુર, હાલ રહે: નાના હરણીયા), કમલેશભાઈ ભરતભાઈ ભીલ (રહે: નાના હરણીયા) તથા અજયભાઈ ભરતભાઈ સોલંકી (રહે: નાના હરણીયા)ને ઝડપી પાડી નાશી ગયેલ જયરાજભાઈ ભુપતભાઈ ખાચર, સંજયભાઈ ઝાપડિયા બન્ને રહે: નાના હરણીયા વાળા તથા વિજય ઉર્ફે પિન્ટુ ઉકાભાઈ રાજપરા રહે: વિંછીયા વાળા સહિત છ ઈસમો વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: illicit liquor Manufacturing (દેશી દારૂની ફેક્ટરી) Sayla (સાયલા )

Post navigation

Previous: Dhrangadhra/ધ્રાંગધ્રામાં પોલીસકર્મીને કચડવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો
Next: Dhrangadhra/ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રહેણાક મકાનમાં આગ લાગતા અફરા તફરી

આ પણ વાંચો

IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20251125-WA0009
1 minute read
  • Sayla

Sayla/સાયલાના ખીટલા ગામની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ

Sunny Vaghela 25-November-2025 0
Image - 01_20251005_210910_0000
  • Sayla

SAYLA/સાયલાના નડાળા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું.

Sunny Vaghela 05-October-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.