Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • DHRANGADHRA/ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રખડતા શ્વાને 9 વર્ષની બાળકી પર હુમલો
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રખડતા શ્વાને 9 વર્ષની બાળકી પર હુમલો

Sunny Vaghela 06-November-2025
IMG-20251106-WA0002

રખડતા શ્વાનના ત્રાસને લીધે રાહદારીઓ પણ પરેશાન

ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર સોસાયટીમાં રખડતા શ્વાનના ત્રાસ સામે આવ્યો છે જેમાં સોસાયટીમાં જ રહેતા એક પરિવારની 9 વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમતી હોય તેવા સમયે રખડતા શ્વાને બચકા ભરી લીધા હતા જોકે પરિવારના પડોશી તત્કાલીન બાળકીને પોતાના ઘરમાં લઈ લીધી હતી અને શ્વાનને ભગાડી મૂક્યું હતું પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ બાળકીને બચકા ભરેલા આ શ્વાન આગાઉ પણ અનેક લોકોને ટાર્ગેટ કરી ચૂક્યું છે અને સોસાયટી તથા બહારના રાહદારીઓ વાહન લઈને રોડ પરથી નીકળે લે તરત જ આ શ્વાન દ્વારા પાછળ પડી જાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકને લઈને સોસાયટીના સ્થાનિકો દ્વારા તંત્રને પણ રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન નહીં આપતા અંતે શ્વાનનો આતંક દિવસેને દિવસે વધુ રહ્યો છે જેનો ભોગ સામાન્ય રહીશો અને રાહદારીઓ બની રહ્યા છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Dhrangadhra/ધ્રાંગધ્રા શહેર ભાજપની મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન કાર્યક્રમ
Next: LIMBADI/લીંબડીના સૌકા ગામની દીકરીએ સાસરિયાના ત્રાસથી ઝેરી દવા પી લીધી

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.