Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Muli
  • Muli/મુળીના સરા ગામ તરફ રસ્તામાં ઊગી નીકળેલી ઝાડીઓ તંત્રે રજૂઆત બાદ હટાવી.
  • Muli

Muli/મુળીના સરા ગામ તરફ રસ્તામાં ઊગી નીકળેલી ઝાડીઓ તંત્રે રજૂઆત બાદ હટાવી.

Sunny Vaghela 22-September-2025
ગ્રામ્ય વિસ્તારોના રોડ પર બાવળોની ઝાડીથી રાહદારીઓ પરેશાન_20250922_150419_0000

• સ્થાનિક જાગૃત નાગરિકની રજૂઆત બાદ તંત્રને શાણપણ આવી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા બાદ ઊગી નીકળેલી બાવળની ઝાડીઓ લઈ બે ગામને જોડતા માર્ગો પર નીકળવું ગ્રામજનોને મુશ્કેલ બન્યું હતું.

કારણ કે અડધો અડધ રોડ પર બાવળની ઝાડીઓ હોવાથી સામસામે વાહનો આવતા અકસ્માતનો ભય રહેતો હતો ત્યારે આ પ્રકારે મૂળી તાલુકાના સરા ગામથી ધ્રાંગધ્રા તરફ જતા માર્ગ પર પણ બાવળની ઊગી નીકળેલી ઝાડીઓ લઈ રાત્રીના સમયે ભયજનક માર્ગ નજરે પડતો હતો.

તેવામાં સરા ગામના સ્થાનિક અને જાગૃત નાગરિક દ્વારા આ અંગે માર્ગ મકાન વિભાગને જાણ કરી રોડની સાઈડ પર રહેલી બાવળની ઝાડીઓ દૂર કરવા રજૂઆત કરી હતી જેને લઇ માર્ગ મકાન વિભાગ દ્વારા હાલ ખોરી હાથ ધરી છે પરંતુ અહીં જ્યારે તંત્રને સ્થાનિક ગ્રામજનો રજૂઆત કરે ત્યારે જ કામગીરી કરી પોતાની વાહવાહી લૂંટી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Chotila/ચોટીલા હાઇવે પરથી LCB ટીમે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો
Next: Surendranagar: સીટી બસમાં વિદ્યાર્થી પાસ જારી કરોઃ NSUI

આ પણ વાંચો

IMG-20251109-WA0014
1 minute read
  • Muli

MULI/મૂળી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ 

Sunny Vaghela 09-November-2025 0
Image - 01_20251107_230523_0000
1 minute read
  • Muli

Muli/મુળી પંથકના ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર સ્વીકારવાની મનાઈ

Sunny Vaghela 07-November-2025 0
Image - 01_20251107_153611_0000
  • Muli

MULI/મૂળી પંથકમાં ઇનામી ડ્રો ટિકિટના લાલચે અનેક છેતરપિંડીનો ભોગ બન્યા

Sunny Vaghela 07-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.