Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Lakhtar
  • Lakhtar / લખતરમાં પાછોતરા વરસાદથી ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળિયું
  • Lakhtar

Lakhtar / લખતરમાં પાછોતરા વરસાદથી ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળિયું

thepeoplesexpress.admin 30-September-2025 1 minute read
unseasonal-rain-damage-crop-in-lakhtar-taluka

લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પાછોતરા વરસાદથી ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળિયું છે.

જેને કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેના પગલે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ખેડૂતોના ખેતરોમાં બીટી કપાસ, અળદ, મગ, જુવાર, ડાંગર સહિતના પાકો ઉભા છે.

ત્યારે વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરોમાં ઊભેલી ડાંગર આડી પડી ગઈ હતી સાથે ખેડુતોએ ખેતરોમાં તૈયાર થઇ ગયેલા અડદ કાઢીને ખેતરોમાં ઢગલા કરીને રાખ્યા હતા તે પણ વરસાદના પાણીમાં પલળી જવા પામ્યા હતા. તેમજ કપાસ-મગફળીની ઉત્પાદકતા પણ પ્રભાવિત થવાની ભીતિ સેવાઇ રહી છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Lakhtar (લખતર) Unseasonal Rain (કમોસમી વરસાદ)

Post navigation

Previous: Sayla/સાયલાના ચોરવીરા ગામે જિલ્લા ખાણ ખનિજ વિભાગનો દરોડો.
Next: Morbi/ મહેન્દ્રનગર ચોકડીએ દારૂની પાંચ બોટલ સાથે રફાળેશ્વરનો યુવક ઝડપાયો

આ પણ વાંચો

IMG-20250926-WA0053
  • Lakhtar

લખતરના વણા ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર એલસીબીનો દરોડો

Sunny Vaghela 26-September-2025 0
Picsart_25-09-19_17-28-39-786
1 minute read
  • Lakhtar

Lakhtar/લખતર ખાતે જાહેરમાં પ્રદૂષિત પાણી ઠાલવતી ખાનગી કંપની સામે કાર્યવાહી

Sunny Vaghela 19-September-2025 0
Raid/લખતરના તલવાણી ગામે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
1 minute read
  • Lakhtar

Raid/લખતરના તલવાણી ગામે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Sunny Vaghela 17-September-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.