
(એશાબેન પારેખ દ્વારા) મૂળી તાલુકાના સરા ગામ ખાતે વી.એચ.પી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કાર સેવક હિતમાં દિવસ નિમિતે કારસેવકોને શ્રધાંજલિ સ્વરૂપે આ કર્મોનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ સંસ્થાના કાર્યકરો રક્તદાન કરી હાજરી આપી હતી જેમાં તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

