Skip to content
13-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ

Sunny Vaghela 13-March-2026
IMG_20260313_153112

મહિલાને નોકરીની લાલચે બળાત્કાર ગુજારનાર શખ્સને પણ ઝડપી લેવાયો

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે વિચિત્ર બનાવ સામે આવ્યો છે જેમાં બળાત્કારની ઘટનામાં ક્યાંય પણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના વિસ્તારનો ઉલ્લેખ નહી હોવા છતાં પણ સ્થાનિક પોલીસે જીરો નંબરથી બળાત્કારની ગુનો નોંધ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાના સંપર્કમાં આવેલા સુનિલભાઈ ગોવિંદભાઈ દલવાડી રહે: ઘનશ્યામપુર, હળવદ વાળાએ નોકરી આપવાની લાલચ આપી મોરબી ખાતે બોલાવ્યા હતા જ્યાં મહિલા મહેન્દ્રનગર ચોકડી ખાતે ઊભા હોય ત્યારે બોલેરો કાર જીજે ૧૩ એ એક્સ ૩૨૩૫ નંબર વાળી લઈને મહિલાને કારમાં બેસાડી બાદમાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેમજ મહિલાના ફોન નંબર પર વોટ્સએપ મેસેજથી ધમકી આપી હતી જ્યારે આ અંગે મહિલા દ્વારા પોતાના પરિવારને જાણ કરતા પરિવાર સાથે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે શખ્સ વિરુધ જીરો નંબરથી ગુનો નોંધાવતા સ્થાનિક પોલીસે બળાત્કાર ગુજારનાર સુનિલભાઈ ગોવિંદભાઈ દલવાડી હસ્તગત કરી મોરબી પોલીસને સોંપવા માટેની કામગીરી હાથ ધરી છે

પરંતુ આ આખાય પ્રકરણમાં ભોગ બનનાર મહિલા અને બળાત્કાર કરનાર શખ્સ હળવદના ગ્રામ્ય વિસ્તારના છે. જ્યારે બનાવનું ઉદ્ભવસ્થાન પણ મોરબી મહેન્દ્રનગર ચોકડીથી લઈને હળવદ સુધીનું છે તો પછી ભોગ બનનાર મહિલા મોરબી જિલ્લો મૂકીને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા ખાતે જ કેમ જીરો નંબરથી ગુનો નોંધાવવા માટે આવ્યા તે અંગે પણ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: MULI/મુળીના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફીયાઓ વિરુધ ગુનો નોંધાયો
Next: CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ

આ પણ વાંચો

unnamed (3)
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Sunny Vaghela 13-March-2026 0
IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો
  • CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ
  • MULI/મુળીના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફીયાઓ વિરુધ ગુનો નોંધાયો
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260313_182723
  • Surendranagar

PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

Sunny Vaghela 13-March-2026 0
unnamed (7)
  • Chotila

CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ

Sunny Vaghela 13-March-2026 0
IMG_20260313_153112
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ

Sunny Vaghela 13-March-2026 0
unnamed (2)
  • Muli

MULI/મુળીના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફીયાઓ વિરુધ ગુનો નોંધાયો

Sunny Vaghela 13-March-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.