Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • DHRANGDHRA/ધ્રાંગધ્રાના જસમતપુર ગામે પિતા-પુત્રનો આપઘાત
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રાના જસમતપુર ગામે પિતા-પુત્રનો આપઘાત

Sunny Vaghela 27-November-2025 1 minute read
Image - 01_20251127_172112_0000

• ઘર કંકાશ કારણભૂત હોવાથી પિતા-પુત્ર મોત વ્હાલુ કર્યા હોવાનું પ્રાથમિક તારણ

      ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા-પુત્રે એક સાથે કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં જસમતપુર ગામે રહેતા મહેશભાઇ મફતભાઈ ઠાકોર (ઉંમર : 35 વર્ષ) તથા તેઓના પુત્ર દેવરાજભાઈ મહેશભાઈ ઠાકોર (ઉંમર : 9 વર્ષ) વાળા ગુરુવારે સવારના સમયે અચાનક જસમતપુર ગામ નજીક કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.

આ બાબતની જાણ આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા મજૂરોને થતા તાત્કાલિક ગામના અન્ય ગ્રામજનોને જાણ કરતા ગ્રામજનો કેનાલ ખાતે દોડી ગયા હતા જ્યારે ગ્રામજનોએ તુરંત ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

આ તરફ બંને પિતા-પુત્રની શોધખોળ માટે ધ્રાંગધ્રા ફાયર ટીમને પણ જાણ કરતા ફાયર ટીમ દ્વારા કેનાલમાં પિતા-પુત્રની શોધખોળ આદરી હતી જોકે કલાકો સુધી શોધખોળ બાદ પણ મોદી સાંજ સુધી પિતા પુત્રના મૃતદેહ મળી આવ્યા ન હતા જ્યારે બંને પિતા-પુત્રની આત્મહત્યા અંગે પ્રાથમિક દ્રષ્ટિએ ઘર કંકાશ હોવાનું સામે આવ્યું હતું છતાં સ્થાનિક પોલિસે મૃતદેહ મળ્યા બાદ આગળની તપાસ થશે તેમ જણાવ્યું હતું. પરંતુ પિતાએ પુત્ર સાથે આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

 

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: DHRANGDHRA/ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાયા
Next: DHRANGDHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસની પ્રોહીબિશન ડ્રાઈવમાં દેશીદારૂના અડ્ડા પર દરોડા

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.