Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • Dhrangadhra/ધ્રાંગધ્રામાં પોલીસ કર્મચારી લાંચ લેતા ACBના છટકામાં ફસાયા
  • Dhrangadhra

Dhrangadhra/ધ્રાંગધ્રામાં પોલીસ કર્મચારી લાંચ લેતા ACBના છટકામાં ફસાયા

Sunny Vaghela 29-November-2025 1 minute read
Picsart_25-11-29_12-58-15-214

• લાંચ લેતા ઝડપાયેલ પોલીસ કર્મચારીને હાલ સુરેન્દ્રનગર લઈ જવાયા

(જયેશભાઈ ઝાલા દ્વારા) | ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારી લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા જેમાં પીઆઇના રાઇટર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી માંગીલાલ પઢિયાર દ્વારા જાગૃત નાગરિક પાસે અગાઉના કોઈ પ્રકરણ અર્થે લાંચની માંગણી કરી હતી જે બાદ જાગૃત નાગરિક લાંચ લેવા માટે સહમત નહીં હોવાથી ACB ટીમને જાણ કરતા આજે શનિવારે સવારના સમયે ધ્રાંગધ્રાના DCW સર્કલ નજીક પોલીસ કર્મચારી માંગીલાલ પઢિયારે લાંચના રૂપિયા સ્વીકારતા રંગે હાથે ACB ટીમે ઝડપી પાડ્યા હતા આ તરફ ફરિયાદી અને લાંચ લેનાર પોલીસ કર્મચારીને સુરેન્દ્રનગર ACB કચેરી ખાતે આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા હતા.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: ACB (એન્ટી કરપ્શન બ્યુરો) Dhrangadhra (ધ્રાંગધ્રા )

Post navigation

Previous: Dhrangadhra/ધ્રાંગધ્રાના રાજકમલ ચોક નજીક વરલી મટકાનું જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
Next: Chotila: નાની મોલડીમાં ‘વડવાળા દર્શન’ હોટલમાંથી 1.77 કરોડનો દારૂ જપ્ત

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.