Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Than
  • Than: વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું
  • Than

Than: વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું

thepeoplesexpress.admin 04-December-2025 1 minute read
Than Illegal mining of carbocell was caught from the seam of Velala (sa)

Than | થાન તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે કાર્બોસેલ સહિતની ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદને લઇ થાન મામલતદાર સહિતની ટીમે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

ચેકિંગમાં થાન (Than)ના વેલાળા(સા) ગામની સીમ તેમજ વીડ વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલના કૂવામાંથી ખનન ઝડપી પાડયું હતું. મામલતદારની ટીમે સ્થળ પરથી 4-ટ્રેક્ટર, 1-ટ્રક, 12-ચરખી, અંદાજે 30-ટન કાર્બોસેલ, જનરેટર, કમ્પ્રેસર સહિત અંદાજે રૂ.60 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને ગેરકાયદે ખનન કરનાર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચોઃ Chotila/ચોટીલાના મોટી મોલડીમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખનન: ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Carbocell (કાર્બોસેલ) Illegal Mining (ગેરકાયદેસર ખનન) Than (થાન)

Post navigation

Previous: દિલજીત દોસાંઝ, હનુમાનકાઇન્ડ અને શશવત સચદેવનું “EZ-EZ” થયું રિલીઝ!
Next: Than: થાન શહેરમાંથી રૂ.1.86 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો

આ પણ વાંચો

Illegal coal mining caught in Abhepar village than
1 minute read
  • Than

Than: અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું, 17 લાખનો મુદ્દામાલ જપ્ત

thepeoplesexpress.admin 19-December-2025 0
man-arrested-with-liquor-worth-rs-1-86-lakh-from-than-city
1 minute read
  • Than

Than: થાન શહેરમાંથી રૂ.1.86 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો

thepeoplesexpress.admin 04-December-2025 0
IMG_20251123_151621
  • Than

Than/થાનગઢના ખાખરાળી ગામના શખ્સને હથિયાર સાથે ઝડપી પાડ્યો

Sunny Vaghela 23-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.