Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026
IMG_20260222_162637

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 43;

સ્થાનિક પોલિસે ઘટનાની ગંભીરતા લઈ નરાધમ શખ્સને ઝડપી લીધો

ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 9 વર્ષની દિકરી પોતાના ઘર પાસે આવેલી દુકાને ચીજવસ્તુ લેવા જતા દુકાનદાર ઢગાએ દીકરીને બળજબરી પૂર્વક દુકાનમાં ખેંચી ગુપ્તભાગે અડપલા કર્યા હતા જેથી દિકરી ભયમાં પોતાના ઘરે દોડી જઈ સમગ્ર બાબત પરિવારને વર્ણવી હતી આ તરફ પરિવારે દુકાનદાર લક્ષ્મણભાઈ ટપુભાઈ ચોરસિયા વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

આ તરફ સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જ પીઆઇ એન.એમ.ચુડાસમા, પીએસઆઇ પી.એ.સોલંકી, વિજયસિંહ સહિતના સ્ટાફે ગુનાની ગંભીરતા લઈ દીકરીને અડપલા કરનાર શખ્સને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં જ શખ્સને ગામ નજીકથી જ ઝડપી લઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મહિલા પીએસઆઇ પી.એ.સોલંકી દ્વારા જણાવ્યું હતું કે “દીકરીને પોતાના પરિવારે ઘર નજીક આવેલી દુકાન પર ચીજવસ્તુઓ લેવા માટે મોકલી હતી અને આ વિકૃત શખ્સ દ્વારા દીકરીને શારીરિક અડપલા કર્યા હતા જેથી ગભરાઈ ગયેલી દિકરી ઘરે જઈ સમગ્ર બાબત જણાવતા શખ્સની કરતૂતો ઉજાગર થઈ હતી. પરંતુ આ પ્રકારની અન્ય કોઈ પરિવાર સાથે ઘટના બની છે કે કેમ ? તે અંગેની પણ તપાસ હાલ શરૂ કરી છે”

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

આ પણ વાંચો

Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260102_191629
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે જનમંગલ મહોત્સવ યાત્રા કથાનો ભવ્ય પ્રારંભ

Sunny Vaghela 02-January-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.