Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Chotila
  • Chotila/ચોટીલા હાઇવે પરથી LCB ટીમે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો
  • Chotila

Chotila/ચોટીલા હાઇવે પરથી LCB ટીમે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો

Sunny Vaghela 22-September-2025 1 minute read
ગ્રામ્ય વિસ્તારોના રોડ પર બાવળોની ઝાડીથી રાહદારીઓ પરેશાન_20250922_143422_0000

• વિદેશી દારૂ – બિયર અને ટ્રક સહિત કુલ ૧૩.૭૬ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ ચોટીલા હાઇવે પર પેટ્રોલીંગમાં હોય તેવા સમયે અમદાવાદ – રાજકોટ હાઈવે પર જોલી એન્જોય હોટલ પાસે એક શંકાસ્પદ ટ્રક જીજે ૩૬ વી ૪૫૭૦ નંબર વાળી નીકળતા આ ટ્રેકને અટકાવી તેમાં તપાસ કરતા અંદરથી બિયર ટીન નંગ ૧૩૬૮ તથા વિદેશી દારૂની બોટલ ૭૨ નંગ એમ વિદેશી દારૂનો જથ્થો કિંમત ૩,૭૧,૫૨૦/- રૂપિયાનો જપ્ત કરી ટ્રક ચાલક અબજલ મહેબુબભાઇ હાલા રહે: ચોટીલા વાળાને ઝડપી લઇ તેની પાસેથી ટ્રક દશ લાખ રૂપિયા તથા એક મોબાઇલ કિંમત પાચ હજાર રૂપિયા એમ કુલ મળી ૧૩,૭૬ લાખ રૂપિયાનૌદમલ જપ્ત કરી મુંબઈથી વિદેશી દારૂ ભરી આપનાર અજાણ્યા ઈશમ સહિત બે વિરુધ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Surendrngar/સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
Next: Muli/મુળીના સરા ગામ તરફ રસ્તામાં ઊગી નીકળેલી ઝાડીઓ તંત્રે રજૂઆત બાદ હટાવી.

આ પણ વાંચો

chotila-liquor-worth-1-77-crores-seized-from-vadwala-darshan-hotel-in-nani-moldi
1 minute read
  • Chotila

Chotila: નાની મોલડીમાં ‘વડવાળા દર્શન’ હોટલમાંથી 1.77 કરોડનો દારૂ જપ્ત

thepeoplesexpress.admin 03-December-2025 0
Videoshot_20251124_150554
1 minute read
  • Chotila

Chotila / ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા

Sunny Vaghela 24-November-2025 0
sacharachar_20251121_160350_0000
1 minute read
  • Chotila

Chotila/ ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના રહેણાક મકાન પર ફાયરિંગ

Sunny Vaghela 21-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.