Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Chotila
  • Chotila/ચોટીલા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરાયું
  • Chotila

Chotila/ચોટીલા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરાયું

Sunny Vaghela 02-October-2025
IMG-20251002-WA0032

(દિનેશભાઇ કોશિયા દ્વારા)ચોટીલા ખાતે દશેરા નિમિતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અને ચોટીલા ગૌરક્ષા ટીમ તેમજ સનાતની સંગઠનો દ્વારા ચોટીલા એરુદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં હરેશભાઈ ચૌહાણ, અનકભાઈ ખાચર, બાબુભાઈ ખાચર, ભરતભાઈ ખાચર, વીરભદ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાદવ, વિપુલભાઈ રઘુભાઈ ધરજીયા, વિપુલભાઈ મેણીયા, પ્રશાંતભાઈ શાહ, અમનભાઈ શર્મા, મુન્નાભાઈ ઝાલા સહિતના આગેવાનોની હાજરીમાં શાસ્ત્રોવિધિ સાથે મહિમ્નભાઈ ઉપાધ્યાય દ્વારા મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરાયું હતું. આ સાથે ભારત સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગુજરાત સરકાર દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: SURENDRNGAR/મુળીના ચિત્રોડી ગામની દુર્ઘટનામાં કોન્ટ્રાકટર પર કાર્યવાહીની માંગ
Next: DHRANGADHRA/ધ્રાંગધ્રા રોકાણકારોને કરોડોનો ચૂનો લગાવનાર ઝડપાયો

આ પણ વાંચો

chotila-liquor-worth-1-77-crores-seized-from-vadwala-darshan-hotel-in-nani-moldi
1 minute read
  • Chotila

Chotila: નાની મોલડીમાં ‘વડવાળા દર્શન’ હોટલમાંથી 1.77 કરોડનો દારૂ જપ્ત

thepeoplesexpress.admin 03-December-2025 0
Videoshot_20251124_150554
1 minute read
  • Chotila

Chotila / ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા

Sunny Vaghela 24-November-2025 0
sacharachar_20251121_160350_0000
1 minute read
  • Chotila

Chotila/ ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના રહેણાક મકાન પર ફાયરિંગ

Sunny Vaghela 21-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.