Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા પંથકમાં વરસાદી વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા પંથકમાં વરસાદી વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો

Sunny Vaghela 06-October-2025
Image - 01_20251006_173301_0000

• ખેડૂતોના વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ભીતિ

ધ્રાંગધ્રા પંથકમાં ફરી એક વખત કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. રાજ્યમાં ચોમાસુ શરૂ થયા બાદ હજુય છૂટાછવાયા વિસ્તારોમાં યથાવત જોવા મળે છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા.

ધ્રાંગધ્રાના બાવળી, કોંઢ, જસાપર, નારીચાણા, સહિતના ગામોમા વરસાદ પણ શરૂ થયો હતો. આ તરફ આચનક વરસાદ શરૂ થતા માર્કેટિંગ યાર્ડમાં પણ કેટલાક અંશે ખેડૂતોના પાક ભીંજાયા હતા. બીજી તરફ કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ કપાસ, મગફળી સહિતના પાકોને નુકશાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વાવેતર કરી મહામહેનતે તૈયાર કરેલ પાક વરસાદના લીધે નિષ્ફળ જતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળીયો કુદરત છીનવે તેવો ઘાટ સર્જાયો છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Dhrangadhra/ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલના સંચાલકોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
Next: THANGADH/થાનગઢ ખાતે શરદોત્સવ ૨૦૨૫ની ઉજવણી કરાઈ.

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.