Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Than
  • THANGADH/થાનગઢ ખાતે શરદોત્સવ ૨૦૨૫ની ઉજવણી કરાઈ.
  • Than

THANGADH/થાનગઢ ખાતે શરદોત્સવ ૨૦૨૫ની ઉજવણી કરાઈ.

Sunny Vaghela 07-October-2025
IMG-20251007-WA0006

થાનગઢ ખાતે વરીયા પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ ૨૦૨૫ની ભવ્ય ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં લોકપ્રિય કલાકાર મોતીભાઈ ભરવાડ અને અસ્મિતાબેન આહીરના સુરીલા સ્વરોથી ઉપસ્થિત લોકોએ ગરબે ઝૂમી ઉત્સવની રમઝટ માણી હતી. વરસાદ વચ્ચે પણ કાર્યકર્તાઓના ઉત્સાહ અને મહેનતને કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે હર્ષદ ઉટવાડીયા, સંજય વારેવડીયા, નયન ભોરણીયા, અજય નારણીયા, બુટેશ વારેવડીયા, નૈતિક ઉટવાડીયા, ધાર્મિક મહેમદાવાડી, હાર્દિક ધરોડીયા, જયેશ વામજા, જીગો ભોરણીયા, દિવ્યેશ સવાડીયા, કુર્દિશ કણસાગરા સંજય બદરખીયા, મનોજ અંદોદરીયા તેમજ થાન સમાજના તમામ યુવાનોનું વિશેષ યોગદાન રહ્યું હતું.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: DHRANGADHRA/ધ્રાંગધ્રા પંથકમાં વરસાદી વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો
Next: DHRANGADHRA/ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શરદોત્સવ કાર્યક્રમ ઉજવાયો.

આ પણ વાંચો

Illegal coal mining caught in Abhepar village than
1 minute read
  • Than

Than: અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું, 17 લાખનો મુદ્દામાલ જપ્ત

thepeoplesexpress.admin 19-December-2025 0
man-arrested-with-liquor-worth-rs-1-86-lakh-from-than-city
1 minute read
  • Than

Than: થાન શહેરમાંથી રૂ.1.86 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો

thepeoplesexpress.admin 04-December-2025 0
Than Illegal mining of carbocell was caught from the seam of Velala (sa)
1 minute read
  • Than

Than: વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું

thepeoplesexpress.admin 04-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.