Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • DHRANGADHRA/ધ્રાંગધ્રામાં મીઠાઈના વેપારી પર લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રામાં મીઠાઈના વેપારી પર લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો

Sunny Vaghela 07-October-2025
Videoshot_20251007_121256

• પિતરાઈ ભાઈએ દુકાન પચાવી પાડવાનો ગુન્હો નોંધાવ્યો

ધ્રાંગધ્રા શહેરમાં મીઠાઈ અને ફરસાણના વેપારી પર લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુન્હો નોંધાયો છે જ્યારે આ ગુન્હો પિતરાઈ ભાઈ દ્વારા પોતાની દુકાન પચાવી પાડવાના આક્ષેપ સાથે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.

જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પાસે યોગેશભાઈ ગુણવંતભાઈ શેઠના પિતા અને પૂર્વજોની મિલકતમાં તમામ વંશજોના સરખા ભાગ પાડવાના હોય છતાં શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ભારત સ્વીટ માર્ટ નામક દુકાનમાં છેલ્લા કેટલાક સમયથી યોગેશભાઈ શેઠના ભાઈ મયુરભાઈ જયંતીલાલ શેઠ દ્વારા દુકાન પર ગેરકાયદેસર કબ્જો રાખેલ હોય

જેને લઇ યોગેશભાઈ શેઠ દ્વારા પોતાના જ પિતરાઈ ભાઈ વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુન્હો નોંધાવતા સ્થાનિક પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: DHRANGADHRA/ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શરદોત્સવ કાર્યક્રમ ઉજવાયો.
Next: SURENDRNGAR/સુરેન્દ્રનગર SOG ટીમે ગંભીર ગુન્હામાં સંડોવાયેલ નાસતા ફરતા ઉષ્માને ઝડપી લીધો

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.