Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા APMC ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા APMC ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

Sunny Vaghela 10-November-2025 1 minute read
Videoshot_20251110_113106

• માર્કેટિંગ યાર્ડના ચેરમેન – વાઇસ ચેરમેન દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં રાજ્યમાં એક સાથે 97 કેન્દ્રો પર ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી માટે સરકારે પરવાનગી આપી હતી.

જે બાદ સોમવારે સવારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ઝાલા તથા વાઇસ ચેરમેન મનીષભાઈ પટેલની હાજરીમાં હિન્દુ શાસ્ત્રોવિધિ મુજબ શ્રીફળ વધેરી મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી.

માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રતિ મણ ₹1462ના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરી હતી ખરીદીના પ્રથમ દિવસે કુલ 20 ખેડૂતોને મગફળી વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દિવસે જ 800 માંથી પણ વધુ મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી.

 

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Chotila/ચોટીલાના મોટી મોલડીમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખનન: ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
Next: Dhrangadhra/ધ્રાંગધ્રામાં પોલીસકર્મીને કચડવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.