Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • Dhrangadhra/ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રહેણાક મકાનમાં આગ લાગતા અફરા તફરી
  • Dhrangadhra

Dhrangadhra/ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રહેણાક મકાનમાં આગ લાગતા અફરા તફરી

Sunny Vaghela 11-November-2025 1 minute read
Videoshot_20251111_092048

• બંધ રહેણાક મકાનમાં આગ લાગતા તમામ ચીજવસ્તુઓ ભસ્મ

Dhrangadhra News | ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના બંધ રહેણાક મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં શહેરના દરજી સમજની વાડી નજીક વર્ષોથી બંધ પડેલા રહેણાક મકાનમાં આજે મંગળવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી.

જ્યારે આ બંધ મકાન પૌરાણિક અને લાકડાના બાંધકામ વાળું હોવાથી જોતજોતામાં આગ આખાય ઘરમાં પ્રસરી ગઈ હતી અને થોડા જ સમયમાં આખુંય મકાનનું બાંધકામ બળીને ખાક થઈ ચૂક્યું હતું આ તરફ આગની ઘટના બનવાની જાણ ફાયર ફાયટર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતા.

જેમાં કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ અંતે આગ પર કાબુ મેળવવાના સફળતા મળી હતી જોકે મકાન વર્ષોથી બંધ હોવાના લીધે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની વિગત સામે આવી નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Dhrangadhra (ધ્રાંગધ્રા )

Post navigation

Previous: Sayla/સાયલાના નાના હરણીયા ગામની સીમમાં દેશી દારૂની ફેક્ટરી ઝડપાઇ
Next: Dhrangadhra/ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપની ચોરી

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.