Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • Dhrangadhra/ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપની ચોરી
  • Dhrangadhra

Dhrangadhra/ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપની ચોરી

Sunny Vaghela 11-November-2025 1 minute read
IMG-20251111-WA0039

• કોપરની 10 પાઈપ લાઈનની ચોરી થતા ગુનો નોંધાયો

Dhrangadhra News | ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે વારંવાર ચોરીના બનાવો સામે આવે છે ત્યારે વધુ એક વખત સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન માટેની પાઇપ લાઇનની ચોરી થઈ હોવાનું ગુનો નોંધાયો છે.

જેમાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન માટે નાખવામાં આવેલી કોપરની 10 પાઇપલાઇન (કિંમત 1 લાખ રૂપિયાની) ચોરી થઈ હોવાની જાણ સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ અધિકક્ષક ડોક્ટર કમલેશ ધરજીયાને થતા તેઓ દ્વારા સ્થળ તપાસ કરી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન માટેની 100 ફૂટ જેટલી પાઇપલાઇન તથા ઓક્સિજન કન્શટ્રેશન સહિતની સામગ્રી ગાયબ હોય જેને લઇ ઇન્ચાર્જ અધિક્ષક દ્વારા અજાણ્યા ચોર ઈસમે આરોગ્યની સામગ્રી ચોરી કરી ગયા હોવાનો ગુનો ધાંગધ્રા સીટી પોલીસ મથકે નોંધાવતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Dhrangadhra (ધ્રાંગધ્રા )

Post navigation

Previous: Dhrangadhra/ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રહેણાક મકાનમાં આગ લાગતા અફરા તફરી
Next: Dhrangadhra/ધ્રાંગધ્રાના નર્મદા ક્વાટરમાંથી વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.