Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Limbdi
  • Limbdi/લીંમડી પોલીસ મથકના PSO ચાલુ ફરજ દરમિયાન ઘરના કામકાજમાં વ્યસ્ત
  • Limbdi

Limbdi/લીંમડી પોલીસ મથકના PSO ચાલુ ફરજ દરમિયાન ઘરના કામકાજમાં વ્યસ્ત

Sunny Vaghela 23-November-2025 1 minute read
Image - 01_20251123_143545_0000

• પીઆઇને જાણ કરતા બેદરકાર PSOની તારાબદારી કરાઈ

લીંબડી પોલીસ મથકના PSO ચાલુ ફરજ દરમિયાન ઘરે રસોઈ બનાવવા ચાલ્યા ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં લીંબડી પોલીસ મથકમાં 23 નવેમ્બરના રોજ બપોરના સમયે સંગીતાબેન PSO તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

પરંતુ બપોરના સમયે PSO ચાલુ ફરજ દરમિયાન ઘરે રસોઈ બનાવવા માટે ચાલ્યા જતા લીંબડી પોલીસ મથકનો હલવો રામ ભરોસે છોડી ગયા હોવાનું સામે આવ્યું હતું. જોકે બપોરના સમયે વી.એચ.એફમાં રહેલા અન્ય મહિલાએ વી.એચ.એફની સાથે PSOની ફરજ નિભાવી હતી.

પરંતુ મહિલા પોલીકર્મચારીએ PSO તરીકેની મહત્વની જવાબદારી છોડી પોતાના ઘરના કામમાં વ્યસ્ત થતા ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતી જોકે આ અંગે લીંબડી પોલીસ મથકના પીઆઇ એ.આર.પટેલને પણ જાણ કરતા PSOની બેદરકારી હોવાની માનવાને બદલે ઉલટાના મહિલા PSOની તરબદારી કરી હતી જેથી લીંબડી “જેવા રાજા તેવી પ્રજા”ની કહેવત કેટલાક અંશે સત્ય સાબિત થઈ છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Limbdi (લીંબડી)

Post navigation

Previous: Chotila/ ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના રહેણાક મકાન પર ફાયરિંગ
Next: Than/થાનગઢના ખાખરાળી ગામના શખ્સને હથિયાર સાથે ઝડપી પાડ્યો

આ પણ વાંચો

Image - 01_20251126_144518_0000
1 minute read
  • Limbdi

LIMBADI/લીંબડી – ધંધુકા હાઈવે પર હોટેલની આડમાં ગેસ સિલિન્ડરના કારોબારનો પર્દાફાસ

Sunny Vaghela 26-November-2025 0
Image - 01_20251107_214441_0000
1 minute read
  • Limbdi
  • Surendranagar

Limbdi/ લીંબડી ખાતે સસ્તા ભાવે ડોલર આપવાની લાલચથી છેતરપિંડી કરનારા ત્રણ ઝડપાયા

Sunny Vaghela 07-November-2025 0
Image - 01_20251106_171159_0000
  • Limbdi

LIMBADI/લીંબડીના સૌકા ગામની દીકરીએ સાસરિયાના ત્રાસથી ઝેરી દવા પી લીધી

Sunny Vaghela 06-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.