Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • PATDI/પાટડીના ઝરવાલા ગામે દેશી તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • Surendranagar

PATDI/પાટડીના ઝરવાલા ગામે દેશી તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 27-November-2025
Image - 01_20251127_180449_0000

દેશી તથા વિદેશી દારૂ સહિત 5.23 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ પાટડી ખાતે પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ઝરવાલા ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમ દ્વારા દરોડો કરી રહેણાક મકાનની ઓરડીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ 1094 નંગ કિંમત 4,01,100 રૂપિયા, બિયર ટીન 846 નંગ કિંમત 113760 રૂપિયા તથા દેશી દારૂ 42 લિટર કિંમત 8400 રૂપિયા એમ કુલ મળી 5,23,260 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ હર્ષદ ઉર્ફે હસો નાનુભાઈ ઠાકોર રહે: જરવાલા વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: DHRANGDHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસની પ્રોહીબિશન ડ્રાઈવમાં દેશીદારૂના અડ્ડા પર દરોડા
Next: LAKHATAR/લખતરના સદાદ ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો

IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260103_190150_0000
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ

Sunny Vaghela 03-January-2026 0
3185 gogo cones used for intoxicants caught in Surendranagar
1 minute read
  • Surendranagar

Surendranagarમાં નશા માટે વપરાતા 3185 ‘ગોગો કોન’ ઝડપાયા

thepeoplesexpress.admin 19-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.