Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • LAKHATAR/લખતરના સદાદ ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • Surendranagar

LAKHATAR/લખતરના સદાદ ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 27-November-2025
Image - 01_20251127_180258_0000

• વિદેશી દારૂ તથા બિયર સહિત 7.25 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર પેરોલ ફલો ટીમનો સ્ટાફ લખતર નજીક પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન લખતર તાલુકાના સદાદ ગામે વાડી વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ થતો હોવાની બાતમીને આધારે સંજયભાઈ પાઠક, અસ્લમખાન મલેક, દશરથભાઈ રબારી સહિતનાઓ દ્વારા બાતમી વાળા સ્થળે દરોડો કરી વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ 516 નંગ કિંમત 6,85,500 રૂપિયા, વિદેશી દારૂની નાની બોટલ 95 નંગ કિંમત 23750 રૂપિયા તથા બિયર ટીન 72 નંગ 15850 રૂપિયા એમ કુલ 7,25,100 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ ભૂપતસિંહ વજેસિંહ ઝાલા રહે: સદાદ વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: PATDI/પાટડીના ઝરવાલા ગામે દેશી તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Next: Dhrangadhra/ધ્રાંગધ્રાના રાજકમલ ચોક નજીક વરલી મટકાનું જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

આ પણ વાંચો

IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260103_190150_0000
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ

Sunny Vaghela 03-January-2026 0
3185 gogo cones used for intoxicants caught in Surendranagar
1 minute read
  • Surendranagar

Surendranagarમાં નશા માટે વપરાતા 3185 ‘ગોગો કોન’ ઝડપાયા

thepeoplesexpress.admin 19-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.