Skip to content
13-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો
  • Surendranagar

PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

Sunny Vaghela 13-March-2026
IMG_20260313_182723

જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દેશી હાથ બનાવટી બંધુક જપ્ત કરી

સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન સેડલા ગામનો હાજીખાન મૂરીદખાન મલેક માલવણ ગામ તરફ હથિયાર લઈને આવતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી સ્ટાફ દ્વારા વોચ ગોઠવી ઊભા હોય તેવામાં શખ્સ નીકળતા જ તેને અટકાવી અંગ ઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટી સિંગલ બેરલ તમંચો કિંમત ૫૦૦૦ રૂપિયાનો જપ્ત કરી શખ્સ વિરુધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ

આ પણ વાંચો

IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260103_190150_0000
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ

Sunny Vaghela 03-January-2026 0
3185 gogo cones used for intoxicants caught in Surendranagar
1 minute read
  • Surendranagar

Surendranagarમાં નશા માટે વપરાતા 3185 ‘ગોગો કોન’ ઝડપાયા

thepeoplesexpress.admin 19-December-2025 0

Recent Posts

  • PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો
  • CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ
  • MULI/મુળીના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફીયાઓ વિરુધ ગુનો નોંધાયો
  • DHRANGADHRA/ધ્રાંગધ્રા વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260313_182723
  • Surendranagar

PATDI/પાટડીના સેડલા ગામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

Sunny Vaghela 13-March-2026 0
unnamed (7)
  • Chotila

CHOTILA/ચોટીલાના પિયાવા ગામે આગાઉ થયેલ મનદુઃખ બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ

Sunny Vaghela 13-March-2026 0
IMG_20260313_153112
  • Dhrangadhra

DHRANGADHRA/ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની “જીરો” FIR નોંધાઈ

Sunny Vaghela 13-March-2026 0
unnamed (2)
  • Muli

MULI/મુળીના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફીયાઓ વિરુધ ગુનો નોંધાયો

Sunny Vaghela 13-March-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.