Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • SURENDRNGAR /સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત આગેવાન દ્વારા પાક નુકસાનીનું વળતર આપવાની માંગ
  • Surendranagar

SURENDRNGAR /સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત આગેવાન દ્વારા પાક નુકસાનીનું વળતર આપવાની માંગ

Sunny Vaghela 18-September-2025
SURENDRNGAR /સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત આગેવાન દ્વારા પાક નુકસાનીનું વળતર આપવાની માંગ

• ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા સરકાર પાસે સર્વેની કામગીરી માટે માંગ કરી

સુરેન્દ્રનગર: રાજ્યમાં પડેલા ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા હતા આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદને લીધે મોટાભાગે પાકને નુકશાની થઈ છે.

જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ, મગફળી અને જુવાર સહિતના ઊભા પાકોને વરસાદ અને ભારે પવનના લીધે મોટી નુકશાની જોવા મળી છે.

વરસાદને લીધે ખેતરોમાં હજુય પાણી સુકાયા નથી તેવામાં આ વર્ષે પણ ખેડૂતોને થયેલ પાક નુકશાની અંગે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા સરકાર પાસે પાક નુકશાની વળતર આપવા માં કરી છે.

રામકુભાઈ દ્વારા જણાવ્યું હતું કે ” સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં થયેલા વરસાદને લીધે ખેડૂતોની દશા દુર્દશામાં ફેરવાઈ છે જેના લીધે કપાસ, જુવાર અને મગફળી જેવા પાકો ખેડૂતોને તૈયાર થઈ ચૂક્યા હતા ત્યાં વરસાદ ત્રાટકતા હવે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાયો છે ત્યારે આ પ્રકારની સ્થિતિમાં ખેડૂતોને માત્ર એક સરકારી સહાય પર આશા છે જેને લઇ આ વર્ષે થયેલા વરસાદના લીધે પાક નુકશાનનું સર્વે હાથ ધરી ખેડૂતોને વળતર અપાય તેવી માંગ કરી છે”.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Surendranagar/સુરેન્દ્રનગરમાં કિસાન અધિકાર યાત્રામાં કોંગ્રેસનો આક્રમક દેખાવ
Next: Halvad/હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્યને પોતાના મતવિસ્તારમાં કડવો અનુભવ

આ પણ વાંચો

IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260103_190150_0000
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ

Sunny Vaghela 03-January-2026 0
3185 gogo cones used for intoxicants caught in Surendranagar
1 minute read
  • Surendranagar

Surendranagarમાં નશા માટે વપરાતા 3185 ‘ગોગો કોન’ ઝડપાયા

thepeoplesexpress.admin 19-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.