Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Fake account/સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાનું ફેક એકાઉન્ટ સામે આવ્યું: S.Pનો ખુલાસો.
  • Surendranagar

Fake account/સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાનું ફેક એકાઉન્ટ સામે આવ્યું: S.Pનો ખુલાસો.

Sunny Vaghela 18-September-2025
ગ્રામ્ય વિસ્તારોના રોડ પર બાવળોની ઝાડીથી રાહદારીઓ પરેશાન_20250918_191342_0000

• ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ફેક એકાઉન્ટ હોવાનું જાહેર કર્યું

સુરેન્દ્રનગર(બ્યુરો): દેશમાં સાયબર ક્રાઈમના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સાયબર ગઠિયાઓ મોટા અધિકારી અને નેતાઓના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી બાદમાં એકાઉન્ટ સાથે જોડાયેલા સ્વજનો પાસે રૂપિયાની માંગણી કરી ફ્રોડ કરતા હોય છે.

તે પ્રકારે સાયબર ગઠિયા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નામથી એકાઉન્ટ બનાવ્યું સામે આવ્યું છે. જોકે આ અંગેની માહિતી જિલ્લા પોલીસ વડાને થતા જ તેઓ દ્વારા પોતે ફેક એકાઉન્ટ હોવાનું જાહેર કરી સાયબર ક્રાઈમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Limbdi/સુરેન્દ્રનગર LCB દ્વારા કટારિયા નજીકથી ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો
Next: ACB/દસક્રોઇ મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર ૧૫ હજારની લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો

IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260103_190150_0000
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ

Sunny Vaghela 03-January-2026 0
3185 gogo cones used for intoxicants caught in Surendranagar
1 minute read
  • Surendranagar

Surendranagarમાં નશા માટે વપરાતા 3185 ‘ગોગો કોન’ ઝડપાયા

thepeoplesexpress.admin 19-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.