Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • પાટડીના મોટા ઉભડા ગામે રહેણાક મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
  • Surendranagar

પાટડીના મોટા ઉભડા ગામે રહેણાક મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

Sunny Vaghela 19-September-2025 1 minute read
Picsart_25-09-19_22-12-09-833

• સુરેન્દ્રનગર જિલ્લા LCB ટીમે ઘરફોડ ચોરી કરનાર બે તસ્કરોને ઝડપી લીધા

સુરેન્દ્રનગર (બ્યુરો): સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ દ્વારા ઘરફોડ ચોરીના બનાવોને ધ્યાને લઈ ગુનાનો ભેદ ઉકેલવા કામે લાગી હતી.

જે દરમિયાન બે શંકાસ્પદ શખ્સોને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેઓ દ્વારા પાટડી તાલુકાના મોટા ઉભડા ગામે રહેણાક મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત આપતા બંને શખ્સો જેમાં શાહીલખાન ઉર્ફે શાહરૂખ જમીયતખાન જતમલેક તથા સિરજખાન નશીબખાન જતમલેક, રહે: બંને સેડલા (પાટડી) વાળા પાસેથી સાત હજાર રૂપિયા રોકડ તથા એક બાઈક કિંમત ૫૦ હજાર એમ કુલ ૫૭ હજારનો મુદામાલ જપ્ત કરી પાટડીના મોટા ઉભલા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Lakhtar/લખતર ખાતે જાહેરમાં પ્રદૂષિત પાણી ઠાલવતી ખાનગી કંપની સામે કાર્યવાહી
Next: Surendrngar/સુરેન્દ્રનગર LCB ટીમે છેતરપિંડી આચરનાર એક ઇસમને ઝડપી પાડ્યો.

આ પણ વાંચો

IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260103_190150_0000
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ

Sunny Vaghela 03-January-2026 0
3185 gogo cones used for intoxicants caught in Surendranagar
1 minute read
  • Surendranagar

Surendranagarમાં નશા માટે વપરાતા 3185 ‘ગોગો કોન’ ઝડપાયા

thepeoplesexpress.admin 19-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.