Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ વિભાગનો સપાટો: ખનિજ વહન કરતા ૧૦ ડમ્ફરને દંડ
  • Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ વિભાગનો સપાટો: ખનિજ વહન કરતા ૧૦ ડમ્ફરને દંડ

Sunny Vaghela 21-September-2025
ગ્રામ્ય વિસ્તારોના રોડ પર બાવળોની ઝાડીથી રાહદારીઓ પરેશાન_20250921_123845_0000

• બ્લેક ટ્રેપ, સાદી રેતી સહિતનું ખનિજ સહિત ૨.૫ કરોડનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાનું ખાણ ખનિજ વિભાગ હવે નોંધમાંથી જાગ્યું હોય તે પ્રકારે દરરોજ ખનિજ વહન કરતા વાહનોને ઝડપી દંડની કાર્યવાહી કરી રહ્યું છે.

આગાઉ પણ ખાણ ખનિજ વિભાગ દ્વારા એક સાથે ૧૧ ખનિજ ભરેલા વાહનો જપ્ત કરી કરોડોનો મુદામાલ જાત કર્યો હતો ત્યારે વધુ એક વખત ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર અને તેઓની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, વઢવાણ, માળોડ ચોકડી, લખતર રોડ, સાયલા હાઈવે સહિતના વિસ્તારો પર સઘન ચેકીંગ હાથ ધરી બ્લેક ટ્રેપ, સાદી રેતી સહિતના ખનિજનું ગેરકાયદેસર વાહન કરતા વાહનોને ઝડપી લઇ કુલ ૨.૫ કરોડનો મુદામાલ જપ્ત કરી તમામ ગેરકાયદેસર ખનિજ હેરફેર કરતા વાહન ચાલકો વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Post navigation

Previous: Sayla/સાયલા પોલીસ મથકના ગુન્હામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો
Next: Dhrangadhra/ધ્રાંગધ્રા-કુડા રોડ પર રાહદારીઓ જીવના જોખમે બ્રિજ પાર કરતા હોવાનો વિડિયો વાયરલ

આ પણ વાંચો

IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260103_190150_0000
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ

Sunny Vaghela 03-January-2026 0
3185 gogo cones used for intoxicants caught in Surendranagar
1 minute read
  • Surendranagar

Surendranagarમાં નશા માટે વપરાતા 3185 ‘ગોગો કોન’ ઝડપાયા

thepeoplesexpress.admin 19-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.