Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Surendranagar: સીટી બસમાં વિદ્યાર્થી પાસ જારી કરોઃ NSUI
  • Surendranagar

Surendranagar: સીટી બસમાં વિદ્યાર્થી પાસ જારી કરોઃ NSUI

Sunny Vaghela 22-September-2025 1 minute read
ગ્રામ્ય વિસ્તારોના રોડ પર બાવળોની ઝાડીથી રાહદારીઓ પરેશાન_20250922_170606_0000

• તાત્કાલિક વિધાર્થીઓના હિતમાં માંગણીઓ સંતોષવા NSUI દ્વારા માંગ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર એનએસયુઆઇ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓની માંગણીને લઈ આવેદન પાઠવ્યું હતું.

આ માંગણીઓના એન.એસ.યુ.આઈ દ્વારા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મથક ખાતે જિલ્લાના જુદાજુદા તાલુકામાંથી વિધાર્થીઓ અભ્યાસ માટે આવે છે જેઓને દરરોજ અપડાઉન કરવા માટે સુરેન્દ્રનગર ખાતે વિધાર્થીઓના પાસની કોઈ ખાસ સુવિધા નથી

જેથી તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસિક અથવા ત્રિમાસિક પાસની રાહતદરે સુવિધા આપવાના આવે સાથે જ એની તાલુકામાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ જ્યારે બસમાં આવે છે ત્યારે કોલેજ અને યુનિવર્સિટીના પ્રવેશ દ્વારા પર બસ ઉભી રહતી નથી

જેના લીધે વિધાર્થીઓને બે સ્ટોપથી પોતાના અભ્યાસ સુધીના સ્થળ પર ચાલીને અથવા તો એની વાહનમાં આવવું પડે છે જેના લીધે સમય અને રૂપિયાનો માર પડે છે આ બંને માંગને પૂર્ણ કરવા વિધાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો કરી રહ્યા છે.

છતાં આજદિન સુધી ક્યારેય તેઓના પ્રધાનનું નિરાકરણ નથી આવ્યું જેને લઇ હવે એન.એસ.યુ.આઈ દ્વારા કમિશનરને આવેદન પત્ર પાઠવી વિધાર્થીઓની બંને માંગ સ્વીકારી તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી જ્યારે વિધાર્થીઓના હિતમાં આવેદન આપવા માટે એન.એસ.યુ.આઇ પ્રમુખ યશપાલસિહ પરમાર, અક્ષત જાની, મહાવીરસિંહ પરમાર સહિતના હાજર રહ્યા હતા.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) Surendranagar (સુરેન્દ્રનગર)

Post navigation

Previous: Muli/મુળીના સરા ગામ તરફ રસ્તામાં ઊગી નીકળેલી ઝાડીઓ તંત્રે રજૂઆત બાદ હટાવી.
Next: Accident/ ચોટીલા-થાનગઢ રોડ પર ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા આધેડનું મોત

આ પણ વાંચો

IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260103_190150_0000
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ

Sunny Vaghela 03-January-2026 0
3185 gogo cones used for intoxicants caught in Surendranagar
1 minute read
  • Surendranagar

Surendranagarમાં નશા માટે વપરાતા 3185 ‘ગોગો કોન’ ઝડપાયા

thepeoplesexpress.admin 19-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.