પાણી ઢોળાવવા જેવી સામાન્ય બાબતે લાકડી વડે હુમલો કરતા ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામે રહેતા કમલભાઈ બંશીભાઈ સોવસીયા તેઓના પત્ની અને ભત્રીજી ગામ નજીક આવેલા કૂવામાં પાણી ભરવા ગયા હતા જે કૂવા નજીક રહેતા હેમુભાઈ મેરુભાઈ થરેશાનું રહેણાક મકાનની બહાર બનાવેલા ઓટલા પર પાણી ઉડતા હેમુભાઈ ગાળો બોલવા લાગ્યા હતા જેથી કમલભાઈ દ્વારા ગાળો બોલવાની મનાઈ કરતા હેમુભાઈ અને તેઓના પુત્ર જયેશભાઈ બંને ઉશ્કેરાઈ જઇ લાકડાના ધોકા વડે કમલભાઈ અને તેઓના પત્ની પર હુમલો કરવા લાગ્યા હતા આ હુમલામાં ઇજાગ્રસ્ત પતિ પત્નીને સરકાર હેઠળ ખસેડી વધુ સર્વર માટે સુરેન્દ્રનગર રાઇડર કરવામાં આવ્યા હતા જે બાદ હુમલો કરનાર હેમુભાઈ મેરુભાઈ થરેસા તથા જયેશ હેમુભાઈ થરેસા વિરુધ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી
